________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
જીસકે દિલમે હુય શાસનકી દાઝ; ભવિજનકા જો હય જ્યારે મહારાજ-ગા. ૨ અજિત જ્ઞાની, સાચા સુકાની, શિવલમી કેરા સાચા હૈય દાની; રખા જીન દેવા! સેવકકી અબ લાજ-ગા. ૩
સામાન્ય જિન સ્તવન.
( રાગ–ભણી ગણીને ભાષણ કરવા. ) ફરી ફરીને માનવ ભવમાં જન્મ મળ્યા ત્યારે કે પ્રભુને કહા વીસરશે કેાણુ ? આપ સમા જે સાથ મળ્યા તે ભૂલી જશે ત્યારે કે ભવથી પાર તરશે કાણ?
નાથ ! આપની સેવા કરવા, અડગ ટેક હમારી, તન મન ધનથી સેવા કરતાં, ગતિ
www.kobatirth.org
For Private And Personal Use Only