________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ દંપતી ત્યાં કને જઈ ચઢ્યાં, સંસ્કાર વાળાં છતાં,
સ્વાભાવિક જુવાનના બળ વશે, કંદર્પ દપી હતાં શંભુશ્રી અચલેશ્વરે સ્થિતિ કરી, મધ્યાહુ ગાજે જતાં,
બીજે દશ કરી ફરી ઝટ કર્યા, સ્વસ્થાન સંધ્યા થતાં. ૫ પાસે છે. ગુલાબ ચંપકતરૂ, ઈત્યાદિના ઉપરે,
પુષ્પોના ઉતકુલ ગુચ્છ દપતા, આનંદ આપે ખરે; પ્યારી પુષ્પ ભણી વળી કુસુમ એ, વૃક્ષેથી ચુંટી લીધાં,
લીધે હાર લલિત અન્ય છીએ, એ આદિ ગ્રંથી દીધાં. ૬ પહેરા પતિ કંઠ હાર શુભ એ, અપી છડી હાથમાં,
નારી પ્રેમ લહે અભિન્ન રૂપમાં, એકાન્તમાં નાથમાં બેઠાં ઉત્તમ આસને પવનમાં, સૂર્યાસ્તના સાથમાં,
આવે છે ખુશબોભરી મઠ હવા, પક્ષીની સંગાથમાં. ૭ ભાનું બિંબ પડયું જઈ ઉદધિમાં, પૃથ્વી બધી પિપિને,
દેવે દેષિત ચકલાક કરતા, દેષિત નિર્દોષીને; ચાલ્યાં પક્ષી નિજાશ્રમે નભ થઈ, બાંધી બહુ પંક્તિઓ,
શી રીતે સમજાય એક સમયે, જુદી છતાં વ્યક્તિઓ. ૮ એ રીતે અવકતા ગિરિ લીલા, સૂર્યાસ્ત વેળા વટી,
સંધ્યાકાળ થયે થઈ ગરજતી, દેવાલની ઘટી, જોતામાંહિ તદા નિશા પ્રહરતે, પહેલે ગયે છે વટી, દુઃખાર્તા ચકવી પછી પિયુજીના, સાથે શકી ના રટી ૯
For Private And Personal Use Only