________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ હાલોના ચરણ રજની, સેવાના હેતુ માટે,
છું દીવાની દરદ દિલ લે, ચાલતી વાટ ઘાટે; એના બે અતિવ સુખિ હું, અન્યથા કષ્ટ આવે,
મારા મહારા પિયુ વિણ હુને, નેનમાં નિન્દ નાવે. રે એના પ્રેમે ઝઘઝધિતતા, વિશ્વકરી હું જાણું,
એણે મુને પરમ સુખનું, આપ્યું છે ઈષ્ટ ટાણું. રાત્રિમાનાં તિમિર સઘળાં, આવીને હીવરાવે,
પ્યારા હારા પિયુ વિણ હો, નેનમાં નિન્દના, ૩ આ રાત્રિની દશ દિશ વિષે, સ્પામતા વિસ્તરાણ,
વારેવારે વિજળી ચમકે, અભ્ર પંક્તિ ભરાણું. છાને માને હદય ઘુસિને, કઈ મુને સતાવે.
પ્યારા હારા પિયુ વિણ મ્હને, નેનમાં નિન્દનાવે. ૪ બીજા વારી અમૃત સરખાં, વિશ્વને જ ભાસે,
સ્વાતિ કેરા ફગત જળથી, ચાતકી રાજી થાશે. કેકીલાતે કલરવ કરે, આમ્રમાં લાગ આવ્યે,
પ્યારા મહારા પિયુ વિણ મહિને, નેનમાં નિન્દનાવે. ૫ ગાંડીઘેલી પણ પિયુત, માનિતી હું સુનારી,
સ્વામીજીના રસકસ બની, કંઠમાં બાઝ નારી. જેવાં તેવાં વચન મુજના, નાથ ત્યાં સ્નેહ લાવે,
પ્યારા હારા પિયુ વિણુ મહને, નેનમાં નિનાવે. હું
For Private And Personal Use Only