________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ मागोवार.
( ૨ )
છંદશાલિની, શાયે જાઉં, ઇષ્ટનાં ગાન નિત્યે,
વાહે જાઉં, દેવની સેવ પ્રીતે; રાજી થાઉં, વિશ્વની બાજી જીતે,
પાજી થાઉં, કેમ ! જ્ઞાની નિમિત્તે. ભક્તિ આપે, જ્ઞાનીની થાય સેવા,
શક્તિ સ્થાપે, મોક્ષનું સાખ્ય લેવા વ્યક્તિ બાપ, વિશ્વના ક્યાંથી રહેવા,
કાપ તાપ, તીર્થ છે ઈષ્ટ દેવા! રાજી છું હું, અન્ય કાંઇ ન પ્યારું,
રાજી છું હું, આત્મના હિત સારું; જાઉં છું હું, ભેદીને નર્ક મ્હારૂં,
લાવું છું હું, એજ સમંત્ર વારૂ. લીધી દીક્ષા, માતને તાત ત્યાગી,
લીધી ભીક્ષા. ઈષ્ટને અર્થ માગી; દીધી દીક્ષા, અન્ય જે મેહ ત્યાગી, દ્વિીધી ભીક્ષા, એમને ઇષ્ટ માગી.
૩
For Private And Personal Use Only