________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧૧
જોઈએ જમવા શેર, તત્ર ઘણું ભાર સરે શું?
વર્ષાની અતિ તાણ, તત્ર ઝડી એક કરે શું ? ઉગ્યાં આછાં ઘાસ, ચતુષ્પદ પૂર્ણ ચરે શું?
નદીમાં પાણી લગાર, નાવડું તત્ર ફરે શું ? આદ્ર વરસે યદા, પાધરા મહિના બારે,
એવાં લકે બધા, વૃદ્ધનાં વાક્ય ઉચારે એ આયે ગયા, વિના વૃષ્ટિએ ખાલી,
દીધી આટલું થયાં, અધ અષાડે તાલી. ધરે ન હૈડું ધીર, સહુ જન અતિ અકળાતા,
સુસવાટા દઈ નિત્ય, વાયરા બહુ બહુ વ્હાતા; એ વાયે ઈશાન ખણ, નિઝતથી જાતા, - દે દુષ્કાળ નિશાન, ભાળી પદ થરથર થાતા. ૧૨ હજીએ આતે ઘુમે, દુષ્ટ છપ્પનના દહાડા,
કેક વસ્તિને ઠામ ઉડે છે, હજીએ હાલા; દહિ દુધનાં દેનાર, પશુઓ મુઆ અનંતા*
હા હા! કદ અપાર, સ્મરણથી અશ્રુ વહેતાં. ૧૩ વળી નથી કળ કઈક, એ થડની હજીએ,
રખે એણુ એ દીન, ભ્રષ્ટ કરમેથી ભજીએ; અન્ન ઘાસને હિતે, સંઘરે એ શાલે છે,
એમાંનું નથી અ૫, ગામડાંમાં હાલે તે. ૧૪ * અગણિત.
For Private And Personal Use Only