________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
છતાંય તાપ. આપના, પ્રતાપતા ચલાવતા, કપેાળ, ગાલ, ભાલમાંહી, સ્વેદ બિંદુ લાવતા, અહાર તાપ મંદિરે, બહુજ ઘામ આવતા;
ઉન્હાળુ ઉગ્ર વાયુ તેય, ઉગ્રતા જણાવતા. અરે! મનુષ્ય ! ધીરવીર! ધ્યાન લ્યે! હવે ધરી, મહાન જેષ્ઠ માસ માંહિ, શ્રેષ્ઠ વસ્તુ ચે વરી; નવીન સાલમાં નવીન, ધાન્યના ઉલ્લાસ છે,
યથા નવીન શિષ્યને, નવા થવાની આશ છે. ગુરૂકુલાની સ્થાપના, વિષે હવે કટી કસા,
અયોગ્ય ખાળ લગ્નથી, જરૂર દૂર જૈ વસા; મનુષ્ય જન્મ ઉચ્ચ એ, અમુલ્ય દીન આજ છે, કરી પ્રકૃષ્ટ કાર્ય, એક પંથ દાય કાજ છે. સુભાઈ.
ૐ શાન્તિઃ રૂ
For Private And Personal Use Only
૧૫
૧