________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી દીધાં દાન, રિષ્ઠ જનને ખાંતથી નથી;
કદી કીધાં ગાનેા, કવિતણી કૃતિથી પ્રભુ! નથી. કદી સાચુ શેાધી, સમકિત ભર્યું મ્હેં ઉર નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર યા હું દિનપ્રતિ કદી આ બે હાથે, પ્રભુ! પૂજન તારૂ કર્યું નથી;
કદી આ એ પાઢે, ડગલું તવ પ્રત્યે ધર્યું નથી. કદી પૃથ્વી સાથે, નથી શિર નમાવ્યુ' ગુરૂપ્રતિ;
છતાં શાન્તિ શાન્તિ, કીં કર દયા હું દિનપ્રતિ, કદી ચક્ષુ ત્હારાં, કરી શકી હજી દર્શન નથી;
કદી છઠ્ઠા ત્હારા, ગુણુ રીં શકીએ કંઈ નથી. કદી શ્રાત્રા ત્હારા, ગુણુ શ્રવણથી પૂનિત નથી; છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર યા હું દિનપ્રતિ. ૧૨ દુહા—અવગુણુ સર્વે ઘટ ભર્યા, હું અવગુણુના આઝ; અજીત પ્રભુ પણ કર ગૃહી, લજ્જા રાખેા આજ.
પાદલિપ્તપુર
ગરીમ ફરિયાદી.
સુતિ અજીતસાગર,
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૩