________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
વળી કાઈ દીલમાં ટ્ઠીતાં, છતાં પણ કાંઈ કહી નાંખે; અરે ! આ રાગ છે ખીજો, ચદા લજ્યા ઉય રાખે ૧૬ કરે કકલાટ એ સુણી, ખધાએ સત્ય એ વારે; વચન લાગે વિષમભારી, દરઢીને વજ્ર સમ ત્યારે, વખત જો ક્રુષ્ટ થાશે તે, અરે જીવ! શી દશા થાશે; કરેલાં દુષ્કૃતાર્થે તા, યમેા આવી લઇ જાશે. કહે જઈને અરે સ્વામી! નથી કીધું જીવે સારૂ'; કથા છે દુષ્કૃતા જગમાં, ભ્રમે લાગ્યું વિષમ પ્યારૂં. ૧૯ અરે દર્દી ! વિનાશક્તિ, કરે છે ઇંશની ભક્તિ;
પ્રભા ! ટાળા દરદ મારૂ, જરા આપે! હવે શક્તિ. ૨૦ તમારી ભક્તિ સંગાથે, લગન મ્હારી લગાડું છું;
કરી કઇ સ્વાત્મ સાધનને, જીવાત્માને જગાડું છું, ૨૧ અષા સ્વાથી જગત ભેળે, કદી નહી સ્વાર્થને સાધુ; તથાપિ સ્વાર્થને સાધી, બીજાના સ્વાર્થ આરાધું. ઘણા એ રીતના ઉભરા, ઉદય પામે વિલય પામે; છતાં સારૂ થવાનુ તા, કરમ ઇચ્છા તણા કાળે. છ્યું કંઈ ઠીક દિલમાંહી, વિમલ વિશ્વાસ પણ આવ્યા; અજિત જીનરાજ ભજવાને, દરદીને મા
દર્શાયૈા. ૨૪
For Private And Personal Use Only
૧૭
૧૮
૨૨
૩