________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
ખીજા સ્વામી નથી સાચા, જરૂર છે સ્નેહ એ કાચા; અરે ! અહિં આવ હૃદય લૈલઉ, ખરા મત્રો શીખાવી દઉં. ૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા ઉસ્તાદની ચેલી ! પીયુના પ્રેમની ઘેલી ! ઝુકાવી લે અજીત જોડે, જીગર હારૂં અતિ કેડે. મુનિ અજીતસાગર.
મહેસાણા.
-2:0:208
ને માટે કહું છું, તને પ્રાણ અપવા હું તૈયાર છું. ત્હારૂ અક્ષયધન તપાસી લે, અને પાતાના ઘરની ફીકર રાખી ઘર વારિ મને હસાવી લે. મેં મ્હારા હૃદયમાં તને ધારણ કરી છે, અસત્યમાં લાભાઈશમાં સત્યમાર્ગ ચાલતાં અચકાઇશમાં ત્હારા હૃદય સાથે અને હારા નિળ નયન સાથે મને જોડી દે, વિગેરે એધથી જીવાત્મા ાંતપ્રિયાને સન્મતિ અનાવવા પ્રયત્ન કરે છે. તેવા ભાવ આ કવિતામાં બતાવવામાં આવેલછે,
For Private And Personal Use Only
૧૬