________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હેારા સહુ ઉઘડતાં ફુલ શાં સુક્ષ્મ'ગા, આ માલ વૃન્દ મહીં કાંઇ જુદાજ ભાસે.
વિના નેત્રની જ્યોતિ: ચપળ હેાય છે. સ`સારના વ્યવહારમાં ગુંથાયેલા મનુષ્ય જે વસ્તુ જોઈ શકતા નથી, તે કવિ જોઇ શકે છે. તેનાં નેત્રે ચપળ હોય છે તેથીજ તે કુદરતનું સાંદર્ય જે સામાન્ય મનુષ્યને અગેાચર હેાય છે, તે જોઇ શકે છે. વિશ્વનુ સાન્દય જોવામાં તથા કુદરતના કાયદાએને સમજાવવા તથા હૃદય ગુહામાં ગુપ્ત સમાયેલા ભાવાને બહાર લાવવામાં ચપળ મેત્રાની ખાસ જરૂર છે. કહ્યું છે કે, હું જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ આ કવિ નયનની કીકીમાં માત્ર એકજ ભાવ વિલસી રહે છે. એટલુંજ નહીં પણ હારે ભાવેા વિલસી રહે છે. માટે તે અન્ય માણસા જુદા પ્રકારના હોય છે. એને માત્ર એના પેાતાના જીવનના વિચાર કરવાને નથી, પણ જે વિશ્વની સાથે તે જોડાયેલા છે, તેમાં વસ્તા સમસ્ત પ્રાણીઆને પણ કરવાના છે. વળી આગળ કલાપી કહે છે:
,,
શેાધી રહ્યા નવીન કાંઇ સ્થળે સ્થળે તું, ને ખેલમાં મચી રહ્યા વળી પૂર્ણ હુંષે ! તું સર્વ જ્યાં અટકતાં કૂદી જાય સ્હેજે ! ના કાંઈ જોખમ તને નજરે પડે છે !
For Private And Personal Use Only