________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरे ! प्रेमनिद्रा घणी मुःखदाई.
બધે ગુની અનિની વૃષ્ટિ થાય,
દિશાએ બળે લાગતી હાય હાય; દેહિ અંગને આજ એ જ્વાળ ભાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ઉગે ભાનુ સોળે કળાએ પ્રકાશી,
જવાનું ઉરે દાહને લેઈ ત્રાસી; સ્થળે સૂક્ષમે કારણે તૂ ભરાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દૂ:ખદાઈ. ઘણા તારલા ધમ્રથી કૃષ્ણ દીસે,
અને શ્યામતા વ્યાપતી ચંદ્ર વિષે; નહી નેત્ર જોઈ શકે વસ્તુ કાંઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ભયંકાર ભાસે જવલંતાં સ્મશાન,
વહે અશ્રુ ભૂલાવીને પ્રાણુભાન; મહાકાલી રૉત્રી ઘડીમાં છવાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુ:ખદાઈ.
For Private And Personal Use Only