________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
અરે દોસ્ત આવે જરા સ્વાદ ચાખે
ગમેતે ભલે કે નશે પાસ રાખે; અને બહાદુર પી પ્યાલી વ્હાલી,
પીધી છે અહો! પ્રેમની મત પ્યાલી. ૧૦ વશીભૂત કીધા તણું આ દવા છે,
અને પ્લેગ રેમ્યા તણું આ હવા છે; વિંછીં સર્પ ઊતારવા નિબડાલી,
પીધી છે અહો પ્રેમની મસ્ત પ્યાલી. ૧૧ વડો દેવ આ પાનથી વશ્ય થાય,
ત્રિલોકી તણી રાજ્ય ગાદી પમાય; પ્રમાદે કરે પુષ્પ ગુચછા ઉછાળી, પીને અહો! પ્રેમની મસ્ત ખાલી. ૧૨
સત્યપ્રેમામૃતપિપાસુ
મુનિ અજીતસાગર,
કલેલ.
For Private And Personal Use Only