________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
पाँधी ने अहो! प्रेमनी मस्त प्याली,
(૪૩)
છેદભુજંગી, ચઢી છે જુદી પ્રેમની મસ્તતા આ,
નથી વિશ્વના દીલને આ અવસ્થા; ન જાણું કયા સ્થાનમાં જાઉં ચાલી,
પછી છે અહે! પ્રેમની મસ્ત પ્યાલી. ૧ અમારા દિલે તે જુદે પ્યાર છે,
અમારે જુદે આ અધિકાર છે; પિવું નિત્યને બાટલી નિત્ય ખાલી,
પીધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. ૨ અમારા થકીના બિજે કેાઈ રાજા,
બડેજાને ગ્ય રાજાધિરાજા ખરી સિદ્ધિ દ્ધિ બની યાર ! વ્હાલી,
પધી છે અહો! પ્રેમની મસ્ત પ્યાલી. ૩ અરે કેફતે કાંઈ જુદી ચઢી છે,
નિશા દિનને દિનતે રાતડી છે; અશકતાઈની આપદા આજ ટાળી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૪
For Private And Personal Use Only