________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધા વિશ્વમાં શ્વેત જ્યોતિ છવાય,
બધા વિશ્વમાં શાન્તિના વાયુ વાય; સુધાની પડે વૃષ્ટિએ ધીમી ધારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. ૧૦ કદા દિલ્લીની રાજ્ય ઇચ્છા રહેના,
વળી સ્વગ વાંચ્છા કદાપિ વહેના; દિસે દિલહીને સ્વર્ગ સર્વે સ્વદ્યારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. હને પ્રેમની જાતિ દર્શાઈ છે આ,
મઝાની મહત્તાઈ સ્પર્શાઈ છે આ અજીતાબ્ધિ જાગૃત્ જગત્ જીવતા રે,
થઈ પ્રેમની જાગૃતી અંગ હારે. ૧૨ વડનગર,
પ્રેમજાગૃવસ્થાસ્થિત. મુનિ અજીતસાગર,
-
::
–
For Private And Personal Use Only