________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
વિણ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા,
અન્યાય ન્યાય ન જાણતા, વિજયી વિજા ફરકાવતા; એ વિજય દવજ ત્યાગી કરી ચાલી ગયા નરપાળ છે,
ઉરમાંહી જીવ તુ જાણીલે, કુલ જગત્ કાળફેરાલ છે, ૩ જરિયાની વ જગમગે, કુંડલ કરણમાં તગતગે,
ઉર હાર લાખ કરેડના, તેની શુતિ અતિ ચગચગે; એ હાર વસ્ત્ર કુંડલે તજી, ચાલિયા ભેમિપાળ છે,
નકકી હૃદયમાં જાણજે, કુલ જગત્ કાળફરાળ છે. ૪ ડાલમાં બળવાન, કીંમતવાન અને હણહણે,
ઉમદા રથોપર ઘૂઘરાના, શબ્દ સુંદર ઘણુઘણે; તજી ચાલિયા રથ અશ્વ નર, અહીં રહી ગઈ ઘડાળ છે,
જીવ ! જાણુલે નક્કી કરી, કુલ જગત્ કાળફરાબ છે. ૫ મખમલતણ શય્યા વિષે, જઈ પ્રેમદા સહ પઢતા,
ઉત્તમ મરથ ભેગવી, શાલ દુશાલ ઓઢતા; અમદા રહી એ અત્ર શય્યા, સાથ રહિ દૂશાલ છે,
જીવ !જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાળ છે. ૬ કે સુન્દરી મન્મથ ભરી મુખ, કાન્તિ એ વિધુ લજવતી,
મારી ભગુટી પુરૂષને, રસ્તે જતા રસ જગવતી; ગજ ગામિની વનભરી, થઈ ભસ્મ જેની ન ભાળ છે. - જીવ ! જાણજે નક્કી કરી કુલ જગત્ કાળ ફરાળ છે, ૭
For Private And Personal Use Only