________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ વચ્ચે તણા વ્યાપારથી, દુઃખ હિંદનું કવ ટાળશું !
દુઃખમય સમય ત્યાગી અને, સુખીયા દિને કવ ભાઇ! આળસ અવિદ્યા આદિ જ્યારે, ઉમેથી બાળશું ! સર્વજ્ઞ નરના જન્મને, કેવારમાં નિહાળશું ! ૨૦
વિદ્યાવિત વલસાડ વિહાર, મુનિઅજીતસાગર,
कुलजगत्कालफराल .
(૩૭)
હરિગીત, જે રાયની દશદીશમાં, આજ્ઞા બરાબર ચાલતી,
ચતુરંગી સેના સજ થઈ, અરિ સિન્ય હરવા હાલતી; એ રાયના સેના સહિત, શ્રવણે સુણ્યા બેહાલ છે, - ઉરમાંહી જીવડા ! જાણી લે, કુલ જગત કાળફરાળ છે. ૧ નિત્ય ધારતા મણિયુક્ત, શિરપર મૂલ્યવાળા તાજને,
વળી છીંક થાતાં બોલતા, ખમ્મા ઘણુ મહારાજને છડીદાર સાથે તાજવાળા, અરિ ગયા મહિપાલ છે,
જીવ ! જાણુ ઉરમાંહી કે, કુલ જગતુ કાળક્રાળ છે. ૨
For Private And Personal Use Only