________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કાવ્યકિરણાલીમાં શ્રીમાન પંડિતવય પંન્યાસજી અજીતસાગર ગાણિએ પિતાની શોધખોળવડે દરેક રંગથી રંગાચેલ કિરણેને સંગ્રહ કરેલ છે. લેખકે બાહા વિવેક પ્રદર્શિત કરવા ઘણીવાર લખે છે કે આ ગ્રંથ પિતાના અને પરના ઉભયના હિતાર્થે યથાબુદ્ધિ બનાવવામાં આવેલ છે, પણ અત્ર તેવો વિવેક ન સેવતાં ચામું લખીએ છીએ કે, આ ગ્રંથ પોતાના હિતને તથા આનંદને અથેજ કર્તાએ રચેલો છે. જેમ ઘરમાં પિતાના પ્રકાશને ખાતર કરેલ દીપકમાંથી અનેક અન્ય દીવાઓ કરી જઈ ભલે પોતાના ઘરને પ્રકાશિત કરે તેમ બીજાઓને આ કાવ્યકિરણુવલીના પ્રકાશથી પોતાના દયમાં પ્રકાશ થવાથી આનન્દ થાય તો તેમાં કર્તાને કઈ પ્રકારની ક્ષતિ નથી, પણ આનન્દ છે. તથાસ્તુ. સ્થળ શાન્તિભુવન. ) લે. ચરણ ગુણાનુરાગી, મુ. રાજનગર. - રિપન વઘ. શરદુ પૂર્ણિમા.
ૐ શાન્તિ રૂ.
For Private And Personal Use Only