________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભસે શ્વાન તેણે ધરે ના પૃહતું,
ડરાવે વર્તે ડરે રંચ નાતું, મિડું અન્ય તું પંર્થીને પાણી પાજે,
અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ૫ અરે મતે લક્ષના ગ્રામમાં છે,
ખરે દેહતે લક્ષના ધામમાં છે; અને મધ્યની ભૂમિમાં ના ભરાજે,
અરે ! પરથી તું સત્યને પથ જાજે, દર મહારાજને રાય ત્યાંહી વસે છે,
વટેમાર્ગુ ત્યાં જે સદાયે હસે છે; ધરી ધર્મેને ત્યાં ધસીનેજ ધાજે,
અરે ! પંથી તુ સત્યને પંથ જાજે. ૭
ખરા મિત્રના ત્યાં ભર્યા છે સુમેળા,
ખરા સુખની ત્યાં ભરી ખાસ વેળા; અજીતાબ્ધિ આત્મીય આનંદ આજે,
અરે ! પછી તું સત્યને પથ જાજે. વહી જાય ના આ ઘડી બેનું ટાણું,
વટી જાય ના હાલનું સત્ય બહાણું
૮
For Private And Personal Use Only