________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલ કરીશું હાલમ વરથી, પ્રેમી પિતાના પદ વરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માસ કરશું. ૩ જાચીશું નહિ કેઈની આગળ, જડ વસ્તુને એક જરી,
જાચીશુ નિત સજજન આગળ, સુખમય વસ્તુ સ્નેહ કરી, અવળે માગે ભૂલ કરી નહી, કોઈ દિવસ દેડી મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૪ ઝઘડા કરીએ તે આ જગમાં, ઝઘડાને કાંઈ પાર નથી,
જન્મ જાય ઝઘડા કરતાં પણ, ઝઘડે જાય ન એક રતી; અલપ જીવન જેનું નવ નકકી, જોઈ જોઈ પગલાં ભરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. ૫ વિકટ પથ છે વિશ્વ પિતાને, ધર્મ કર્મ કરશું નિત્યે,
દેહ ઈન્દ્રિયે દમન કરીશું, જ્ઞાનક્રિયા કેરી રીતે અન્તઃકરણ શમાવી ઘટમાં, દુઃખદરિયાનાં જળ તરશું,
અપૂર્વ એવે અવસર આવે, આલ્વાદિત માનસ કરશું. દ હળીમળીને હરખાઈશું, શ્રીજગપતિને ઘેર જતાં,
સિધે રસ્તે જાશું સિદ્ધા,સિદ્ધ દશાલય સાંભરતાં; અજીતસાગર ! ઈષ્ટ મળે જ્યમ, એમ હવે તે અનુસરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. આ મુ. ઉપરીયાલા, મૃદુલાન્ત:કરણયાચક,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only