________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબળા નારી દુષ્ટ અવિદ્યા, એને માની પ્રાણપ્રિયા,
પણ માનીશ નહી નિશ્ચય કે, સુખ દેનારી એહ ત્રિયા; પ્રેમ કરીને એ પ્રમદાને, કેમ કહા ચ્ચારી હારી,
પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૩ સુન્દર સુખ શાંતિ દેનારી, ભૂલ્યા નિજ વિદ્યા નારી,
એહ તણાં ફળ આ અવલેકે, ખ્યા છે દુખમાં ભારી; હજી ચેતે સુખદ લાગે છે, પામ્યા માનવ તન હારી,
પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુ;ખકારી. ૪ મોહજાળમાં ઘણા ફસાણા, લાતે તે લાખે ખાધી,
કામ શત્રુની કેડે પડિઆ, લડિયા ત્યાં નવ છત લાધી; કોઈ તણુ કારાગ્રહ માંહી, વિતી રજની વિકારી,
પથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વિત્યા દુઃખકારી. ૫ મરણરૂપ રજની આવે છે, સૂર્ય અસ્તની વાર નથી,
રહી જાશે રાનવ્યાધ્ર યમ, હાથ જવામાં વાર નથી? સુસ્ત થવાનું નામ નથી મળી આવી આ ઉત્તમ વારી,
પંથીમન!નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૬. ઈન્દ્રિય ઘડા શરીર રથ છે, વિરાજનારે તુંજ ખરો,
અંતઃકરણ રૂપી સુલગામે, સદ્દગુરૂ સારથી હાથ કરે;
For Private And Personal Use Only