________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सांवत्सरिक क्षमापना મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ માણસા ગામમાં ચામાસું રહી સાંવત્સરિક ક્ષમાપના પોતાના માટે કરી હતી માણુસાવાળા, શા. ચુનીલાલ કેવલભાઈએ પેાતાની સ્ત્રીના મૃત્યુના સમયે પુણ્યમાં જે રૂપયા કાઢયા હતા, તેમાંથી રૂ. ૭૫) ૫'ચાતેર આપી તે ગ્રંથ છપાળ્યેા છે. તેથી તેમને ધર્મલાભ થશે. આવા કૃત્યમાં ધન વાપરવાથી તે ભાઇને ધન્યવાદ ઘટે છે.
·
દરેક સગૃહસ્થ ગુરૂમહારાજના વ્યાખ્યાનાને શ્રવણ કરી તેના ફેલાવા કરશે અને તે પ્રમાણે ચથાશક્તિ વર્તવા પ્રયત્ન કરશે.
ભાવનગરથી. કુંવરજીભાઈ આણુ’દજી તથા જયપુરથી કાન્કુના ઉત્પા
શેઠ. જગાભાઈ દલપતભાઈ તથા મનઃસુખ કીરતચંદ વિ. ગેરે ઘણા ગૃહસ્થાથી ન અવાયુ* તેથી તેમણે અનુમતિ જણાવી હતી. અને મડળની ફતેહ ઇચ્છી હતી, માણુસા સઘના આગેવાન એ ભક્તિમાં તન, મન, ધનથી ભાગ લીધે! તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
લી. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ.
For Private And Personal Use Only