________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાએ પિતાના અનંતગુણવયને ક ભોક્તા છું, પિતાના સ્વભાવમાં રમતા કરતાં પરસ્વભાવ રમણતાને હું નાશ કરું છું, ચિતન્યશક્તિને હું ત્રિકાલમાં આધાર છું વિજ્ઞાનઘન છું—અખંડ છું, અનાદિકાળથી હું વિદ્યમાન છું, માટે જ કહેવાઉ છું-નિર્ભય છું. પિતાના ગુણને ભેગી છું, જ્ઞાનદર્શનચારિત્રગુણને ચગી છું, સર્વ દ્રવ્યને જાણું છું છતાં સર્વ દ્રવ્યથી ભિન્ન છું, પુરૂષ સ્ત્રી, કે નપુંસક લિંગવાળે હું આત્મા વસ્તુતઃ જોતાં નથી. અને નેક અવતારમાં મારાં અનેક નામ પડ્યાં તથા અનેક રૂપને ધારણ કર્યો, પણ તે નામ તથા રૂપવાળે હું નથી. માટે હું જ્ઞાનદશા થતાં નામરૂપમાં મેહથી બંધાઉ નહીં. મન વચન અને કાયાના યોગવાળે છું. તે પણ નિશ્ચયથી હું તે ત્રણ વેગથી ભિન્ન છું. તેથી એ ત્રણ રોગમાં મુંઝાવું એ મારું કર્તવ્ય નથી. પાંચ ઈન્દ્રિયના ત્રેવીસ વિષયે મારા નથી. માટે વીસવિષમાં લેપાવું એ મારો ધર્મ નથી-દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાશ્મણ આ પાંચ શરીરને આત્મા કર્મયોગે ધારણ કરે છે. પણ તે પાંચ શરીર જડ છે. એમાં વસતાં આ ભાને સુખ નથી. તેમ આમા પાંચ શરીરરૂપ કેદમાં કેદી તરીકે રહ્યા છે તેનું કારણ પણ, આત્મજ્ઞાન અને આત્મચરિત્રબળને અભાવ જાણુ. જ્યારે હું આત્મજ્ઞાન અને આત્મચરિત્રને આત્મવીર્યથી ધારણ કરૂં તે પાંચ શરીરરૂપ કેદખાનામાંથી છુટી શકું. અનંતાજીવ શરીરરૂપ કેદખાનામાંથી છૂટીને સુખી થયા તેમ હું પણ છૂટવાને પ્રયત્ન કરૂં તે મુક્ત થઈ શકું, આત્મામાં તેવી શક્તિ છે, ફક્ત પ્રમાદથી મારી શક્તિને હું ઉપગ કરી શકતો નથી. જાણને જે હવે ઉપગ ન કરૂં તે તેમાં હું જ ભૂલને પાત્ર ગણાઉં. પિતાની આગળ અમૃતપાત્ર છતાં અમૃત ન સ્વાદુ તે મારી ભૂલ ગણાય, પણ આત્માને જ્ઞાતા થઈ
For Private And Personal Use Only