________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
દ્રષ્ટાંત શ્રીજી--સંસાર અસાર જાણેછે છતાં ત્યાગ કરી શકતા નથી. તેવા શ્રેણીકરા કૃષ્ણમહારાજ જાણવા. તેઓ સ`સારને અસાર જાણતા હતા પણ અંતરાય કર્મના ઉદયયી દિક્ષા લેઈ શકયા નહિ. કૃષ્ણમહારાજે દિક્ષા લેવા ઘણી ઈચ્છા કરી છે. કેાઈ જીવે એમ નહિ ધારવું કે મને દિક્ષા લેવામાં અતરાય કર્મ નડે છે. તેથી લેવાતિ નથી. પાંચવાર છવાર સાતવાર દિક્ષા લેવા ઉદ્યમ કરવા. તેમ છતાં અડચણા આવે તે જાણવું કે મારે અંતરાય કમના ઉદય છે. અંતરાય કર્મ છે, તેવુ' કેવળજ્ઞાન તથા અવધિ વિના શીરીતે જાણી શકાય માટે ઉદ્યમ ડવે નહિ
કૃષ્ણજીને તે! શ્રી નેમિનાથજીએ કહ્યું હતુ` કે ભાઈ તમારાથી ચારિત્ર લેઈ શકાશે નહીં. હાલના વખતમાં આપણે પોતાની મેળે નિર્ણય કરવા કઠીન છે. ન દિખેણ મુનિજીને દિક્ષા લેતાં દેવતાએ ના કહ્યું; તે પણ દિક્ષા લીધી, કર્મના ઉદય જાગવાથી વેસ્યાને ઘેર રહેવુ. ૫ડયું, પણ પાછી દિક્ષા અંગીકાર કરી. પણ એમ નહિ નંદિખેણે ચિતળ્યુ... કે, કમના ઉદયથી દિક્ષાથી ભ્રષ્ટ થયા તે! આપણાથી હવે પાછે અ`તરાય નડશે એમ વિ. ચ: નહિ અને પાછા તૈયાર થઈ ગયા. અને પાછી દિક્ષા ગ્રહુણ કરી માટે ઉદ્યમ પ્રધાન છે એમ મને ભાસે છે. વિશેષ જ્ઞાનમ્યમ્.
www.kobatirth.org
For Private And Personal Use Only