________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
જાણે તે અંતરામાં જાણ એમબ્રતિષ્પ અધકારને નાશ કરનાર સૂર્ય સદશ આત્મજ્ઞાનીએ એ સ્વીકાર્યું છે. વીતરાગ ભગવંત શરીરમાં વ્યાપી રહેલે આત્મા શરીર ઘકી ભિન્ન કથન કરે છે. આત્મા અનંતા છે, પ્રતિશરીર ભિન્ન ભિન્ન આમા છે. પણ સર્વજીવનો એક આત્મા નથી. રાજીવનો એક આમા અતિવાદી સ્વીકારે છે. તે અ સત્ય છે. તેનું ખંડન “તત્વપરીક્ષા” નામના ગ્રંથમાં કહ્યું છે. શરીરમાં આત્મા કેવી રીતે રહ્યા છે તે બતાવે છે --
દુહા. તલમાં વ્યાપી તેલ જેમ, આતમ વ્યાપી દેહ, અરણીમાંહે વલ્ડિ જેમ, તેમજ ચેતન એહ. ૧ આંખેથી દેખાય નહિ, નાકેથી ન સુંધાય; શરીર વ્યાપી આતમા, જ્ઞાનેથી લક્ષાય. ૨
ભાવાર્થ-જેમ તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. તેમ શરીરવચ્છેદન આતમા રહ્યા છે. અરણીનાકટમાં જેમ વહિ વ્યાપીને રહ્યા છે. તેમ આ ચેતન શરીરને વ્યાપી રહ્યા છે. ચેતન થી દેખાતો નથી. જે જે વસ્તુ આખેથી દેખાય છે તે તે વસ્તુ રૂપ છે આ ત્મા અરૂપી છે, ચર્મ ચક્ષુથી દેખી શકાય નહિ. એ નાકેથી ઘી પણ શકાતો નથી. સુગધ પુદ્ગલ પદા ઈની હેય છે, આત્માને તેમ નથી. આત્મા શરીર વ્યાપી રહ્યા છે અને સુખ દુઃખને જ્ઞાતા છે. આત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only