________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭ )
ફાનોગ્રા નામનુ એક યત્ર હોય છે. તેમાં જે એલીએ તેવા શબ્દ તેમાંથી ખેલાય છે, પણ તે શબ્દ ના લાવાથ જેમ તે ફ્રાનાગ્રાફ વાળું જાણતું નથી તેમ બહિરાહ્મી આત્મા ધર્મ પુણ્ય પાપ પાકારે છે. પણ વીતરાગ વચનાનુસારે તેના અર્થ સમજ્યા વિના ફ્રેનેપ્રાના સરમા જાણવા. સુમનય સપ્તભ’ગી ચારનિક્ષેપા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નવતત્વ ષડ઼ત્ર્ય ઇત્યાદિ તત્ત્વઃહિંથી સહણા પ્રવક મનન કરી હેય, જ્ઞેય, અને ઉપાદે યની વિચારણા કરવી અને ઉપાદેય આત્મતત્ત્વની શ્રદ્ધા કરવી.
અનત શક્તિના સ્વામી આત્મા છે. આત્મા જ્યારે નિરાકાર સ્વસ્વરૂપની પરિપૂર્ણ પ્રાપેિ કરી મોક્ષ સ્થાનમાં પહોંચે છે. ત્યારથી કોઈ દિવસ સ’સારમાં આવતા નથી. મેક્ષ જે આત્માએ ગયા તેની આદિ છે પણ અ`ત નથી.
પ્રશ્ન-અન ત શક્તિ પામી જ્યારે બીજાના ઉપકાર કરે નહીં, ત્યારે તેમની સિદ્ધાવસ્થા શા યમાં આવી. ઉત્તર--હું ભવ્ય! પરમાત્માપદ પામ્યા પછી આત્મ. અક્રિય થાય છે તેથી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવાનો પ્રયત્ન થતા નથી.
હવે આપણે અહિરાત્માના વિવેચન તરફ નજર કરીએ. હિરામાની અનાદિ છે અને કેઈ દિવસ મ હિંરાત્મપણાના નાશ થાય છે માટે અંત છે, બહિરામ
www.kobatirth.org
For Private And Personal Use Only