________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) છે, તે વખતે જે દિશા તરફ પિતે દેડે છે તે તરફ દ્રષ્ટિ ભ્રમથી ચંદ્રને પણ દોડતો દેખે છે. અને જે પોતે ઉત્તરદિશા તરફ દેડતો હોય તો તે વખતે ચંદ્રને પણ ઉતરદિશા તરફ દેડતા - શ્વબળ દેખે છે તેમ મુગ્ધ બહિરાત્મા શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. શરીરની નબળાઈથી આત્માની નબળાઈ માને છે, અને શરીરના નાશથી આત્માને નાશ માને છે તે પણ ક્રાંતિ છે. બ્રાંતિ દૂર થવાથી સત્ય સમજાય છે.
લેખકનું એમ કહેવું નથી કે ચંદ્રગતિ કરતા નથી, પણ ઉપમાદ્રષ્ટાંત એકલુંજ લેવાનું કે જે દિશા તરફ આપણે તેના સામે જોઈએ છીએ તે દિશા તરફ ચકને પણ દેડતે દેખીએ છીએ એ ભ્રમ છે તેમ શરીર તેજ આત્મા માનો તે પણ ભ્રમ છે. સંસારમાં બહિરામા જો ઘણા છે. મનુષ્યપણું પામ્યા છતાં પણ બહિરાભાભાવ ટળે સદગુરૂ સમાગમ વિના ઘણે દુષ્કર છે. નિપક્ષપાતથી કહું છું કે-સવનય પરિપૂણ જન દર્શન સ્યાદ્વાદ જ્ઞાનવિના આત્મસ્વરૂપ પરિપૂર્ણ જણાતું નથી. એકાંતવાદથી આત્માને જાણનારા મુકિત પદ કહા શી રીતે પામી શકે.
કાનો ગ્રાફની પેઠે જે, બોલી જાણે બેલ; આત્મસ્વરૂપ ન જાણતા, બહિરાતમપદ તાલ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only