________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ) તિમાં છે અને તે પામવાનું મુખ્ય કારણ યતિધર્મ છે.
પ્રશ્ન—આ પંચમકાળમાં યતિધર્મ શી રીતે પળી શકે, કારણ કે યતિધર્મ પાળવો એ કઠીન વાત છે માટે યતિધર્મ હશે કે કેમ?
ઉત્તર–હે ભવ્ય ! યતિધર્મ છેલ્લા દુપસહસૂરિ વિધમાન છે એમ મહાવીર સ્વામીએ પ્રતિપાદન કર્યું છે. કેઇ એમ કહે કે સંઘ નથી, યતિધર્મ નથી તેને સૂત્ર ભાષી જાણી રાંઘ બહાર કાઢ. યતિધર્મ હાલ દ્રવ્ય ક્ષેત્ર કાલાનુભાવે વિદ્યમાન છે એમ સહવું તે સમ કિતિનું લક્ષણ છે. છકાયના રક્ષક મુનિરાજ હાલ વિદ્યમાન છે. અને શ્રી વીતરાગ પ્રરૂપિત ધર્મોપદેશ આપે છે તેમનું બહુમાન કરવું તેજ સાર છે.
ભગવતિસૂત્રના પચીશમા શતકમાં સાધુ સબંધી ચર્ચા છે, તે ધારવી. અને સદ્ગુરૂ સંયોગે આત્મસ્વરૂપ માં રમણતા કરવી. બાકી પરભાવમાં નિંદા કરી રમવું તે બહિતિમાનું કામ છે. અને બાહિરાત્મભાવે ચેતન અનંત કાળ કાઢયા; પણ હજી સંસારમણને ત્યાગ આવ્યો નહીં અને હજી કેટલા ભવ સુધી બહિરામ ભાવે ચેતન ભટકશે તે જ્ઞાની જા. રાવે જીવ સુખની પ્રવૃત્તિથી ઉદ્યમ કરે છે પ ખરું સુખ આત્મામાં રહે લું છે એમ વિરલા જાણે છે. જ્યાં સુધી વીતરાગપ્રરૂપી તસ્યાદ્વાદ દશને કરી આત્મસ્વરૂપ જાણવામાં આવ્યું નથી
www.kobatirth.org
For Private And Personal Use Only