________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ, શેક, વ્યાધિથી ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. ઘ. રડપણની અવસ્થા આવે છે ત્યારે શરીર નિબળ થઈ જાય છે. જેમ પાકેલું ચીભડું જેવા પ્રકારનું નરમ થાય છે, તેમ શરીરની વ્યવસ્થા થઈ જાય છે, બુદ્ધિ પણ તી બ રહેતી નથી. યાદદાસ્તી ઘટે છે. તે પણ આશા પિ શાચિકા તો ઘરડાના શરીરમાં જુવાનજ રહે છે, ગની ઉત્પત્તિ ઘડપણમાં વધે છે, ચિંતા અને મને મતા રાક્ષસી મનમાં વ્યાપે છે, સુખે ઉંઘ પણ આવતી નથી. એવી ઘરડપણની અવસ્થામાં પણ સુખ નથી. તેમ ચાર ગતિમાં કોઈ પણ અવતારમાં ખરું સુખ મળતું નથી. આપણે બાગ ગીચામાં રમતા માણસને દેખી જાણીએ છીએ કે અહો ! આ કેવા સુખી છે. પણ તે પણ એક પુણ્યની પ્રકૃતિ ભોગવે છે, તેમાં કંઈ સુખનો આભાસ માલમ પડે છે. પણ તેથી નવાં ક ઉપાર્જન તે તે લેકો કરે છે. પુરાતન ભેગવે છે અને નવા બાંધે છે. પણ કર્મ થકી જ્યારે રહિત થવાય છે ત્યારે ખરૂં સુખ મળે છે. કોઈ પણ સંસારમાં એવો નથી કે જેને કી લાગ્યાં ન હોય; અલબત સર્વ સંસારીજીવ કપાધિ મુક્ત છે. તેનો નાશ કરવા તીર્થકર મહારાજાએ શ્રાવક અને સાધુ માર્ગનું આચરણ બતાવ્યું છે તે માર્ગનું આચરણ કરો ઘણું ભવ્ય સાશ્વતું મોક્ષસુખ પામ્યા અને પામશે, માટે હું ભવ્ય ! ખરું સુખ પાંચમી ગ
www.kobatirth.org
For Private And Personal Use Only