________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 32 )
પામશે, આથી મરણ પામ્યા બાજપાઈ શેઠપણું વા પ્રધાનપણું રહેવાનું નથી. અને હલકી પાયરી ઉં પર પરભવ માં ગમન કરવું પડશે. ખરા સુખી છે તે તેજ છે કે જેને રાગ દ્વેષ નથી, સર્વ પ્રાણી ઉપર સમ ભાવ છે. આ ચિત્ર ઉપર સમદ્રષ્ટિ છે, પાષાણ અને સે નાના ઉપર એક સરખો ભાવ છે, અને આમભાવે રમે છે તે જ ખા જાણવા,
સંસારમાં રહીને કર્મનું દૃરીકરણ થતું નથી માટે તીર્થંકર ભગવાને યતિધર્મ પ્રરૂપે છે.
યતિધર્મ અંગીકાર કરી ઘણા ભવ્ય જીવે મોક્ષ સુખ પામ્યા છે, પામે છે અને પામશે.
શ્રી તીર્થકર ભગવાન જાણે છે કે હું કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી છે, તો પણ ઉ તમ મુનિમાર્ગને ગ્રહણ કરે છે. જે જીવો યતિધર્મ ગ્રહણ કરવા સમર્થ નથી. તેમને સારૂ શ્રાદ્ધ ધર્મ પ્રરૂપ છે.
પ્રા–દ્ધસ્થાવાસમાં રહીને યતિધર્મ શું સાધી શકાતા નથી. ?
ઉત્તર –હસ્થાવાસમાં રહીને જે યતિધર્મ સાધી શકાતો હોત તે કેઈપણ ગ્રહસ્થાવાસને ત્યાગ કરે નહિ. જુઓ કે જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી સ - સારનાં કૃત્ય કરવાં પડે અને સંસારનાં કૃત્ય કરવાં તેમાં તો પાપ થયા વિના રહે નહિ અને આશ્રવની
www.kobatirth.org
For Private And Personal Use Only