________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). - કઈ છે રાજને માટે માને છે, કોઈ પ્રધાનને, બારીછરને, તે કઈ નગરશેઠને મે માને છે. અને તેમની સેવા કરે છે અને પિસાદારકે હાદો મેળવવા સર્વ આયુષ્ય ગુમાવે છે તે પણ જીવો મૂર્ખ શિરોમણિ જાણવા. કારણ કે તે જીવોએ રાજા વા પ્રધાનપણને મોટું જાથયું તેજ અજ્ઞાન છે. જે હાલ રાજ છે તેનામાં અને આપણામાં શો ફેર છે તે વિચારીએ તે રાજાને પણ શ રીર છે તેવું આપણને પણ શરીર છે, તે રાજાનું જેમ મૃત્યુ થવાનું છે તેમ આપણનું પણ મૃત્યુ થવાનું છે. તે રાજા જેમ ખાય છે તેમ આપણે પણ ખાઈએ છીએ. ફક્ત માટે તે એજ કે જે સંસારને અસાર જાણે છે અને આત્માના ગુણો પ્રગટ કરવા ઉદ્યમ કરે છે તેજ માટે જાણ. રાજા હોય પણ ચિંતાનો તો પાર નહિ, માથે શત્રુનો ભય, રાણીઓનો ભય અને પુત્રને ભય, વગેરે હોય છે. જરા પણ નિરાંત નહિ, સુખે ઉંઘ આવે નહીં ત્યારે તે રાજાપણામાં શું સુખ સમજવું. ખરૂ સુખે તો તેને છે કે જે આત્મસ્વરૂપમાં રમે છે. કોઈ પણ જાતની અભિલાષા નથી અને શાનદ્રષ્ટિથી આત્મસ્વરૂપને નિહાળે છે તે જ ખરા સુખી જણવા. અને મેટા પણ તેજ છે. કારણ કે તે મોક્ષ સુખ પામશે પણ રાજા, પ્રધાન, શેઠ ઇત્યાદિ જે જગતમાં મોટા કહેવાય છે તે અનેક પ્રકારનાં પાપ કરી પરભવમાં ભયંકર દુઃખ
www.kobatirth.org
For Private And Personal Use Only