________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
નહિ, તે માલવીયાંતરાય કર્મ. જેના ઉદયથી સમ્યગદ્રષ્ટિ દેશવૃત્તિ ધર્માદિ ક્રિયા કરી શકે નહિં તે ખાલપ`ડિતવીયાંતરાયકર્મ. જેના ઉદયથી સમ્યગદ્રષ્ટિ સાધુ મે માર્ગની રસપૂર્ણ ક્રિયા કરી શકે નહુિ તે પડિતીયાંત
રાય કર્મ.
અંતરાય કર્મ માંધવાનુ કારણ-જિનપ્રતિમાની પૂજાના નિષેધ કરે, ઉત્સુત્રની પ્રરૂપણા કરે, અન્ય જી વાને કુમાર્ગમાં પ્રવર્તાવે, પ્રાણ:તિપાતાદિક અષ્ટાદશ પાસ્થાનક સેવવામાં તત્પર હાય, અન્ય જીવેાને દાન લાભાર્દિકના અંતરાય કરે એથી અંતરાય કર્મ ખવાય છે. એ આડ કર્મની ૧૪૮ એકસ અડતાળીસ પ્રકૃહિના ઉદયથી જીવે ની શરીરાદિ વિચિત્ર ગતિ થાય છે. એ કમના ભેઢ વીતરાગ ભગવતે પ્રરૂપ્યા છે. માટે તે સર્ હુવા ચેાગ્ય છે. કેટલાંક કર્મ હાલ ભગવાય છે. કેટલાંક નવાં બધાતાં જાય છે. સમયે સમયે જીવ સાત આઠ કુમ આવે છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને યાગ એ થકી કમળધ થાય છે. અનાદિકાળથી આત્માને કર્મની વગણાએ લાગેલી છે, અને કર્મના વશ પડ્યા આ સસારમાં વિવિધ વેષથી નાચેછે. અને પરવસ્તુને પોતા ની કરી માને છે, ગુરૂ મહારાજના ઉપદેશથી જીવ જાણે છે કે કોઇ પણ વસ્તુ સાથે આવવાની નથી અને અંતે મારી ખરાબી થશે. એમ સમજેછે છતાં પણ માહના
www.kobatirth.org
For Private And Personal Use Only