________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪) શનને રોકે છે.
પાંચમે ભેદ નિદ્રા. જેના ઉદયથી સુખે કરી જ તે નિદ્રા, જે બહુ હલાવાથી જાગે તે નિદ્રાનિદ્રા, બેડાં બેઠાં નિદ્રા આવે તે પ્રચલા, ચાલતાં ચાલતાં આવે તે આઠમી પ્રાચઢા, નિદ્રામાંથી ઉઠીને અનેક કામ કરે, જે નિદ્રામાં શરીરમાં બહુ બળ હોય તે નિ ને થિદ્ધી નિદ્રા કહે છે. એવું નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ છે. ઉસૂત્ર પ્રરૂપણા પ્રમુખ કરવાથી દશનાવરણીય કર્મ બંધાય છે.
રૂ થાય જ તેની બે પ્રકૃતિ છે. જે શતાવેઃના ૨ કરતા . શાતા વેદનીયથકી સુખ થાય છે અને અશાતા વેદનીયથકી દુઃખ થાય છે. શાતાનીય કર્મ શાથી બંધાય છે તે કહે છે. ૧. માતા પિતા ધર્માચાર્યની ભકિત સેવા કરવાથી. ૨. પોતાનું સામર્થ્ય છતાં બીજાએ કરેલે અપરાધ
સહન કરવાથી. ૩. પર જીવોને દુ:ખી દેખી તેમનું દુ:ખ મટે તેવી
ઇચ્છા કરવાથી. ૪. પંચમહાવ્રત અણુવ્રત દેષ રહિત પાળવાથી શા
તાવેદનીય કમ બંધાય છે. પ. દશવિધ ચક્રવાલ સમાચારી સંજમગ પાળવાથી. ૬. કેધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only