SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૯] યામ–પ્રત્યાહારથી મનને સ્થિર કરીને એકત્વભાવે રૂપસ્થ, રૂપાતીતભાવે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરતા સર્વ કર્મોને ક્ષય કરવાથી જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયરૂપ ગુણેને પ્રત્યક્ષરૂપે ભાવી કાલમાં પ્રગટ કરશે જ. ૨૬૪. वैषयिकसुखं तत्तु, भवेदिन्द्रियभोगतः । अतीन्द्रियं मुखं यत्तदाऽऽत्मसुखं स्वभावतः ॥२६५॥ ઈન્દ્રિયોના ભેગથી વિષયજનિત સુખ ઉત્પન્ન થાય છે, પરંતુ તે સુખ વારતવિક નથી હોતું. જ્યારે અતીન્દ્રિયસુખઆત્મિકસુખ તે આત્મ-સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. इन्द्रियविषयेभ्यो यज्जायमानं सुखं तु तद् । बाह्य च क्षणिकं ज्ञेयं, तत्र मोह्य न साधुभिः ॥२६६॥ પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયે અનુભવવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તે સુખ બાહ્ય અને ક્ષણિક છે, આત્માર્થી પુરુષોએ તેમાં મેહિત થવું ન જોઈએ. ૨૬૬. आत्मसुखं ततो भिन्नं, देहेन्द्रियविनिर्गतम् । क्षयोपशमभावेन, क्षायिकेण च जायते ॥२६७॥ આત્માના સ્વરૂપનું સુખ ઉપર જણાવેલા શરીર અને ઈન્દ્રિયોથી ભેગવાતા વિષય-સુખેથી સર્વથા સર્વ પ્રકારે ભિન્ન સ્વરૂપના છે. તે આત્માના સુખ ઈન્દ્રિય સુખથી વિશેષ પ્રકારે જુદા પડતા ઈન્દ્રિયના વિષયો જેમાંથી ચાલ્યા ગયા છે તેવા આત્મ-સ્વરૂપના સુખે તે ક્ષપશમ જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા આત્માઓને ક્ષાપશમભાવે અનુભવાય છે. ૨૬૭. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy