________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૮] જેને આત્માના અનુભવથી સમ્યગ જ્ઞાન-દર્શન પ્રગટ થાય છે તે સ્વયં જ્ઞાન અને સુખને અનુભવ કરે છે. તેમાં વાદવિવાદ કે શંકાનું કેઈ પ્રજન નથી. ર૬૧. व्यक्तं ज्ञानं सुखं यस्य, तस्याऽऽत्मा व्यक्त इष्यते । तस्य प्रमाणहेतूनां, किञ्चिन्नास्ति प्रयोजनम् ॥२२॥
જે યોગી જ્ઞાન અને આનંદ સ્પષ્ટપણે અનુભવતા હોય છે, તેવા આત્માને આમ-સ્વરૂપ વ્યક્ત થયેલું હોય છે. તેમ આનંદઘન જેવા અનુભવી યેગીઓ કહે છે. તેમાં પ્રમાણ કે હેતુનું કઈ પ્રયોજન નથી. ૧૬૨. व्यक्तज्ञानसुखस्यैव, वेत्ताहं व्यापकः स्वयम् । आत्मना स्वाऽऽत्मनि स्वाऽऽत्मा, मयानुभूयते स्वतः ॥२६॥
આત્મામાં જે જ્ઞાન-દર્શન–ચારિત્ર-આનંદમય સુખાદિગુણે રહેલા છે તેને હું વ્યક્તજ્ઞાનની પેઠે સ્વયં અનુભવું છું, તે સુખાદિગુણે આત્મામાં વ્યાપકભાવે અનુભવાય છે. અને તે ઇન્દ્રિયોથી નથી અનુભવાતો પણ આત્મા પોતાના આત્મશક્તિવડે સ્વયં અનુભવે છે. ૨૬૩.
व्यक्तज्ञानसुखात्माऽहं, क्षयोपशमभावतः। क्षायिकभावरूपेण, भविष्यामि हि भाविनि ॥२६॥
હું વ્યક્ત જ્ઞાન-સુખ-આદિ ગુણ-પર્યાયને ભક્તા છું, તે હાલમાં જ્ઞાનાદિ આવરણને જેટલા અંશે ક્ષપશમભાવ થવાથી ગુણે વ્યક્ત થયા છે, તેને હું જ્ઞાતા છું. તે પણ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સેવા કરવાથી યેગી પ્રાણા
For Private And Personal Use Only