________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] વાને સ્વભાવ નથી, ત્યાં જ નિર્વિકલ્પ પરમબ્રહ્નસ્વરૂપમય ધ્યાન હદયમાં કરનારા ચગીઓ શુદ્ધ આત્મ-સ્વરૂપનું દર્શન અવશ્ય કરે છે. ૨૧૩.
प्रारब्धं देहपर्यन्त,-माऽऽत्मना सह तिष्ठति । अशुभे च शुभे व्यक्ते,-प्रारब्धे समतां धर ॥२१४॥ ઉદયમાં આવેલા શુભાશુભ કર્મના સંબંધથી શરીરઇન્દ્રિય-મન કર્મ જ્યાં સુધી તારા આત્મા સાથે રહેલા છે ત્યાં સુધી તું સમતાભાવે દેહાદિકમાં રહેવાનું જ છે અને તેની સાથે ઉદયમાં આવેલા શુભ કે અશુભ કર્મોના ફલોને સમતા ભાવે રાગ-દ્વેષ છોડીને તું ભેગવજે. ૨૧૪.
सर्वजीवेषु मित्रलं, कुरुष्व ब्रह्मभावतः । सद्गुणानां कुरु प्रीति, माध्यस्थ्यं हृदि धारय ॥२१५॥
હે ભવ્યાત્મન ! તું સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરજે અને તેઓને તારા આત્મા સમાન–બ્રહ્મસ્વરૂપ જ સમજજે. તેમ જ જે મહાત્માઓમાં શ્રેષ્ઠ ગુણેને વિકાસ થયેલ છે તેઓ પ્રત્યે પ્રીતિ કરજે. તેમજ અલ્પ સદ્દગુણોને જ્યાં વિકાસ દેખાય તેઓ પ્રત્યે તું માધ્યભાવ અને દુઃખી પ્રત્યે કરુણાભાવ હૃદયમાં ધારણ કરજે. ૨૧૫.
आत्मोपरि यथा प्रीति,-स्तथा सर्वजनोपरि । શુર્તિ લુહવ્વાગમન, ધ વૈર વિહાર મ રહ્યા
હે ભવ્યાત્મન ! તને જેમ તારા આત્મા ઉપર પ્રેમ છે, તેમ સર્વ પ્રાણિઓ પ્રત્યે પ્રેમ કરજે. ક્રોધ અને વરને છોડીને સર્વ પ્રાણુઓ ઉપર નિર્મળ પ્રેમ ધારણ કરજે, ૨૧૬.
For Private And Personal Use Only