________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫] થાય છે ત્યારે કામ–ભેગની વાસના રહેતી નથી. છતાં પૂર્વ કાલમાં બાંધેલા અત્યન્ત તીવ્ર કર્મના ઉદયથી તેવી વૃત્તિ જે કે નષ્ટ નથી થતી. છતાં નષેિણની પેઠે તે વસ્તુને હૃદયથી ત્યાજ્ય સમજીને ઉપદેશ કરતા તેવી વૃત્તિઓ પણ આમબલના ગથી નષ્ટ થાય છે. ૧૮૩.
सम्यग्दृष्टिपरैलोकः प्रारब्धकर्मयोगतः। भुज्यते कामभोगो हि, तीववैराग्यभावतः ॥१८॥ સમ્યગદષ્ટિમાં પરાયણ એવા લોકે પૂર્વકાલના નિકાચિત કમના રોગથી કદાચિત વિષય ભોગવે છે, છતાં તેમના હદયમાં તે ભોગે પ્રત્યે અત્યત ઘણાની ભાવના હોય છે. અને મન તીવ્ર વૈરાગ્ય રંગથી રંગાયેલું હોય છે. તેથી તેઓ શીઘ તેનાથી મુક્ત બને છે. ૧૮૪.
कर्मणो निर्जरा बह्वी, स्वल्पबन्धोऽस्ति देहिनाम् । ज्ञानिनां हि गृहावास-वर्तितीर्थकरादिवत् ॥१८५॥
જે ભવ્યાત્મા સમ્યગજ્ઞાન-દર્શનથી યુક્ત હોય છે. તેઓ ગૃહસ્થદશામાં હોવાથી આરંભ-સમારંભ કરે છે, કામ–વિષ
ને પણ ભેગવે છે, છતાં તેઓ વિષયને વિષ સમાન સમજે છે. તેથી ભેગવવાં છતાં ઘણા કર્મોની નિર્જરા કરે છે. અને કમને બંધ અલ્પ કરે છે જેમ ગૃહસ્થ અવસ્થામાં રહેલા તીર્થકરે. ૧૮૫
कामभोगेऽपि भुक्ते हि, नासक्तिस्तत्र विद्यते । भोगानन्तरवैराग्य, पश्चात्तापो भवेद् भृशम् ॥१८६॥
For Private And Personal Use Only