________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दासोऽसि जडरागेण ब्रह्मरागेण, भूपतिः । परतन्त्रं सुखं त्याज्यं, पुद्गलाधीनभावजम् ॥१०॥
હે ભવ્યાત્મન્ ! બાહા જડ પદાર્થોમાં મેહ પામેલ હેવાથી તું જગતને દાસ બનેલો છે. જે તું બ્રહ્મરાગ-આમરાગવાળે આત્મધ્યાનમાં મસ્ત બને તે તું મહાન ભૂપતિ બનીશ. માટે બાહ્ય પુદ્દગલોને આધીન પરતંત્ર સુખને ત્યાગ કરે જોઈએ અને સાચા આત્મિક સુખને પ્રાપ્ત કરવું જોઈએ, ૧૮૦.
मनोवाकाययोगानां,-शक्तिहासोऽस्ति भोगतः । लभ्यते ब्रह्मचर्यण, ध्यानमाऽऽत्मसुखं परम् ॥१८१॥
જેમ જેમ મનુષ્ય વિષયભેગમાં રક્ત થાય છે તેમ તેમ તેના મન-વચન અને શરીરના યોગની શક્તિને નાશ થાય છે. જ્યારે બ્રહ્મચર્ય વડે આત્મસ્વરૂપના ધ્યાન વડે ઉત્કૃષ્ટ આત્મસુખની-મહાન આનંદની પ્રાપ્તિ થાય છે. ૧૮૧,
अनन्तदुःखसम्प्राप्ति-नारीदेहादिभोगतः। सुखं तु दुःखरूपं हि, ज्ञात्वा कामं विनाशय ॥१८२॥
હે ભવ્યાત્મન ! તું પુરુષપણાના અભિમાનથી સ્ત્રીના શરીર આદિને ઉપભેગ કરવાથી અનન્ત દુખની પરંપરા પ્રાપ્ત કરીશ. વિષયભોગનું સુખ પરિણામે દુઃખરૂપ જ છે એમ સમજી કામ-વાસનાને વિનાશ કર. ૧૮૨.
व्यक्ते ब्रह्मोपयोगे तु कामवृत्तिने तिष्ठति । तीनं निकाचितं कर्म,-प्रारब्धं नैव नश्यति ॥१८॥ જ્યારે આત્મા સ્પષ્ટપણે બ્રહ્મસ્વરૂપમાં ધ્યાનમાં સ્થિર
For Private And Personal Use Only