________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨] अनेकवृत्तिरूपेण, मोहश्चित्ते प्रजायते । आत्मोपयोगभावेन जायते मोहसंक्षयः ॥१७॥ આત્મામાં અનેક વૃત્તિઓ રૂપ-આકાર ધારણ કરીને મનમાં મોહ ઉત્પન્ન થાય છે અને સંસારમાં નાનારૂપે જમણ કરાવે છે. આત્માના શુદ્ધોપયોગરૂપ સમ્યગજ્ઞાન વડે મોહને નાશ થાય છે. ૧૭૩.
कतुं निजाऽऽत्मनो हानि, शक्ता इन्द्रादयोऽपि न । कर्मोदयं विना हानि, कतुं शक्ता न शत्रवः ॥१७४॥ પિતાના શુદ્ધ સ્વરૂપની હાનિ કરવાને ઈન્દ્રો વગેરે પણ સમર્થ નથી. શત્રુઓ પણ કર્મના ઉદય વિના નુકશાન કરવા સમર્થ નથી. ૧૭૪.
अतः शत्रुषु मा वैर, कुरुष्व भव्यचेतन । शत्रुभिर्मा बिभेषि त्वं, शुद्धरूपं विचारय ॥१७५॥
હે ભવ્યાત્મન્ ! તું તારા માનેલા શત્રુઓ ઉપર વિર-વિરોધ ન કરીશ. શત્રુઓથી ભય પણ ન પામીશ. કારણ કે કઈ કેઈનું બગાડી શકતું નથી. એટલે આત્મ-સ્વરૂપની શુદ્ધ ભાવનાની વિચારણા કર, આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાથી આત્મા પરમાત્મા બની જાય છે. ૧૭૫.
उच्चनीचादयो भावा, बाह्येषु न चिदात्मनि । आत्मस्वरूपसंस्मृत्या, नश्यति मोहभावना ॥१७६॥
વ્યવહારનયથી સંસારમાં ગણાતા કુલ-જાતિ-જ્ઞાતિના ઊંચનીચાદિ ભાવે ચિદાનંદ સવરૂપ આત્મામાં માત્ર બાહ્ય સ્વરૂપે જ
For Private And Personal Use Only