________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૭] ब्रह्मदेशः स्वदेशोऽस्ति-तत्र प्रीतिं कुरुष्व भोः ।
आत्मदेशे सुखं सत्यं, दृश्यते ज्ञानचक्षुषा ॥१५६॥ પિતાને દેશ પરમ બ્રહ્મસ્વરૂપ તે જ છે, તેથી તેમાં પ્રીતિ કરે. આત્મ-સ્વરૂપ ચિંતવનમાં જ સાચું સુખ રહેલું છે. એમ જ્ઞાનચક્ષુવડે દેખાય છે. ૧૫૬.
स्वतन्त्र आत्मदेशोऽस्ति, निर्भयो निश्चलः सदा । जन्ममृत्युजरातीतो, निराकारो निरअनः ॥१५७॥ આત્મ-દેશ-આત્મા પિતાના મૂળ સ્વરૂપે સ્વતંત્ર છે, નિર્ભય છે, નિશ્ચલ છે, જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુથી રહિત છે, આકાર વગરને છે અને નિરંજન એટલે જેમાં કદિય ફેરફાર થતું નથી એ છે. ૧૫૭.
चिदानन्दस्वरूपोऽस्ति, स्वदेशः पूर्णनिर्मलः ।
अध्यात्मज्ञानतः पश्य, स्वदेशं पूर्णनिर्मलम् ॥१५॥
હે ભવ્યાત્મન્ ! તું ચિદાનન્દ સ્વરૂપ છે, એટલે જ્ઞાનદર્શન–ચારિત્રમય છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તારે દેશ સ્ફટિકની સમાન પૂર્ણ નિર્મલ છે. તે પૂર્ણ નિર્મલ સ્વદેશને અધ્યાત્મજ્ઞાનથી તું જે. ૧૫૮.
बाह्यस्वदेशराज्येषु, मा मुहः सुखबुद्धितः । देहेन्द्रियवशं कृत्वा, ब्रह्मराज्यं कुरुष्व भोः ॥१५९।।
બહારના તમારા તાબાના દેશ અને રાજ્યમાં આનાથી અમને સુખ મળશે એવી બુદ્ધિથી માહિતી ન બને પરંતુ
For Private And Personal Use Only