________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦] ઉપર લૌકિક ધારા-ધારણને કઈ પ્રતિબંધ હોઈ શકતે જ નથી. જે સમયે જે એગ્ય જણાય તે સર્વ કાર્યોમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે, અન્યને પણ તેમાં જોડે છે અને અયોગ્ય જે પ્રવૃત્તિ લાગે તેથી નિવૃત્તિ પણ કરી શકે છે. ૧૦૨.
शुद्धाऽऽत्मराज्यलाभार्थ,-माऽऽत्मशुद्धोपयोगिनः । भवन्ति बाह्यराज्येषु, निर्लेपाः कर्मयोगिनः ॥१०॥ આત્મસ્વરૂપના લાભ માટે આત્મસ્વરૂપના શુભ ભાવમય ઉપયોગવાળા ગીજને રૂપસ્થ માન અને રૂપાતીત ધ્યાનના બળથી અવશ્ય શુદ્ધ આત્મરાજને પ્રાપ્ત કરનારે થાય છે. પરન્તુ બાહા સર્વ પૃથ્વીના રાજયને માટે તેઓ મન-વચનકાયાથી નિલેપ હોય છે. તેઓ કમગીઓ હવાથી બારા રાજયમાં લેભાતા નથી. ૧૦૩.
सर्वसंगेषु निःसंगाः, क्रियासु चाक्रियाः स्वयम् । योगिनो नैव योगेषु, भोगेषु न च भोगिनः ॥१०४॥
વર્લેપ કર્મચાગીઓ સર્વ લોકેની મધ્યમાં રહેવા છતાં અંતરંગથી તે તેઓ નિર્લેપ જ હોય છે. બાહ્ય ક્રિયાઓ કરવા છતાં અંતરંગથી અક્રિય જ હોય છે, સમભાવમાં સ્થિર હોય છે. હઠાદિ ગની ક્રિયાઓ કરવા છતાં અંતરંગથી નિલેપ હોય છે. સરસ કે વિરસ આહારદિ ભેગો ભેગવવાં છતાં મનથી તે અભેગી જ હોય છે. એટલે મનથી તેમાં લુબ્ધ નથી હોતા. ૧૦૪.
मृतास्ते मोहभावेन, जीवन्तो ज्ञानभावतः । मुप्ता विकल्पसंकल्प,-त्यागेनाध्याऽऽत्मवेदिनः ॥१०५॥
For Private And Personal Use Only