________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] બ્રહ્મ-સ્વરૂપ ધ્યાનમાં–આત્મચિંતનમાં લીન હેય તે તે અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે.
तीव्रकर्मविपाकानां,-भोक्तारस्त्यागिनो जनाः। शुद्धोपयोगयुक्तास्ते, कुर्वन्ति निर्जरां भृशम् ॥९७॥
જે ભવ્યાત્માઓ સાધુ અવસ્થામાં હોવા છતાં સનસ્કુમાર ચક્રવર્તિની માફક પૂર્વના ભયંકર અશાતા વેદનીય કર્મના ઉદયથી તીવ્ર કમ વિપાકની વેદના ભેગવવા છતાં તે સમતા ભાવથી અનન્તકમને ક્ષય કરે છે, સર્વથા કર્મને ખપાવી મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭
માધાપોર, મુકતે ફ્રિક્ષાબુમરા विना भोग न मुच्यन्ते, इन्द्राया अपि जानत ॥ ९८॥
ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે ચાહે ઈન્દ્ર હેય કરેલા કમે તે સૌને ભેગવવા પડે છે. કારણ કે ભગવ્યા વિના છૂટતા નથી. ઇન્દ્રો વગેરે અવધિજ્ઞાનથી જાણવા છતાં પણ તે કર્મોથી મુકત થઈ શકતા નથી એમ તમે જાણે. ૮.
आत्मतत्त्वादिसज्ज्ञानं, कुर्वन्ति ज्ञानिनो जनाः । कर्मरूपं च जानन्तो, भवन्ति ब्रह्मसम्मुखाः ॥१९॥
જે ભવ્યાત્માઓ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપને સમજનારા હોય છે તેઓ પરમ ગુરુદેવની ઉપાસનાથી અવશ્ય આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને કર્મના સ્વરૂપને જાણીને બ્રહ્મસ્વરૂપ તરફ ગમન કરનારા થાય છે. ૯.
For Private And Personal Use Only