________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] કારણે નવા કર્મો બાંધતા નથી, શુભાશુભ કર્મો ભેગવવામાં કે રેગની પીડા ભોગવવામાં આત્મા પિતાને સાક્ષી માત્ર જ જાણે છે. તેથી શરીર ઈન્દ્રિયોમાં પીડાનું અસ્તિતવ હોવા છતાં અત્મસ્વરૂપની પરિણતિમાં સ્થિર હોવાથી નિશ્ચયથી યોગિઓ નિષ્કિય જ હોય છે. ૨૯
सर्वसंङ्गेषु निसंगः, साक्षिरूपेण जीवति ।। निरासक्तः पदार्थेषु, ब्रह्मदृष्ट्या प्रवर्तकः ॥ ३० ॥
સંસારના સર્વ પદાર્થોમાં મનની મમતાથી-મારા-તારા ભાવથી રહિત હોવાથી અને સર્વ સંબંધમાં–કામકાજમાં માત્ર સાક્ષીભાવે જ રહેતા હોવાથી આત્મ-જ્ઞાની પુરુષે આત્મસ્વરૂપમાં જ જીવન જીવે છે. તેઓ સર્વ જડ-ચેતનામાં આસક્તિ વિનાના હોવાથી અને બ્રહ્મસ્વરૂપમાં જ લીન હેવાથી પિતાની ક્રિયામાં પ્રવર્તે છે. ૩૦.
स्वतन्त्रः सर्वभावेषु, मोहेन नैव लिप्यते । ग्राह्यत्याज्यमतिं त्यक्त्वा, वर्तते स जगत्त्रये ॥११॥
જગતના સર્વ ચેતનાચેતન પદાર્થોમાં આત્મજ્ઞાની મેહથી જરા પણ લપાતા નથી, તેથી જ ગ્રહણ કરાતા પદાર્થોમાં ગ્રાહાભાવે કે ત્યાગ કરાતા પદાર્થોમાં તિરસ્કારમય તેઓની વૃત્તિ ન હેવાથી સર્વત્ર સમભાવે પ્રવૃત્તિ કરે છે. ૩૧.
आत्मज्ञानी महादेवो, महाब्रह्मा स उच्यते । मृतः स बाह्यभावेषु, ब्रह्मण्येव प्रजीवति ॥ ३२॥ આત્મજ્ઞાનીઓ જગના સવ ચેતનાચેતન પદાર્થોમાં સમત્વભાવે વર્તતા હોવાથી અને જગતના અન્ય સર્વદેવેથી
For Private And Personal Use Only