________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[]. કલ્પના વડે તે તે પદાર્થોમાં સુખ કે દુખના હેતુઓની કલ્પના કરે છે, તેમજ મહામહના ઉદયથી મહી આત્મા ક૫ના વડે સુખ-દુઃખને ભગવે છે. અને તે પદાર્થોને સુખ-દુઃખમાં હેતુ માને છે. ૨૪.
सुखं दुःखं जडेज्वेव मिथ्याबुद्धया प्रकल्प्यते ।
आत्मन्येव सुखं सत्यं, ज्ञायते ब्रह्मबोधतः ॥ २५॥ અજ્ઞાની આત્માઓ અચેતન જડ પદાર્થોમાં મિથ્યાત્વમય બુદ્ધિથી સુખ–દુખની કલ્પના કરે છે, પણ વસ્તુતઃ જડ પદાર્થોમાં સ્વયં કોઈને સુખી કે દુઃખી કરવાની શક્તિ જ નથી. પરંતુ જે આત્મ-સ્વરૂપમાં ધ્યેયભાવે પરમાત્માનું સ્થાપન કરીને, ધર્મધ્યાનમાં એકત્વપણું પ્રાપ્ત થાય તે બ્રહ્મ સ્વરૂપને શ્રેષ્ઠ બેધ–આત્માને આત્મામાં જ જે સ્વરૂપમય સત્ય સુખનું જ્ઞાન-થાય છે તેથી બહાર ક્યાંય સુખ નથી. પરંતુ અજ્ઞાન તાના કારણે મૃગલાંની પેઠે ઝાંઝવાના નીરની માફક અજ્ઞાની માણસ વિષયોમાં સુખ માની અત્યન્ત દુઃખેની પરંપરાને અનુભવ કરે છે. ૨૫.
आत्मज्ञानं विना शान्ति-जायते न जगत्त्रये । अध्यात्मशान्तिलाभेन, प्राप्तव्यं नावशिष्यते ॥२६॥ ત્રણે જગતમાં સર્વે પ્રાણીઓ શાન્તિની ઈચ્છા રાખે છે. પરંતુ આત્મજ્ઞાન વિના મુદ્દગલ ભેગની લાલસા મટતી જ નથી. જેમ જેમ વિષયે ભેગવાય છે તેમ તેમ વિષયે ભેગવવાની પ્રબલ ઈચ્છા થાય છે. ખારા પાણીથી જેમ તુષા છીપતી નથી તેમ વિષયભેગથી વિષયલાલસા મટતી નથી,
For Private And Personal Use Only