________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧]. आत्माऽऽत्मानं विजानाति, सर्वविश्वं प्रतिक्षणम् । त्वमेव विश्वरूपोऽसि, स्वयं स्वपरपर्यवैः ॥२२॥
ચૈતન્ય ગુણમય જીવાત્મા સ્વયં હોવાથી તે આત્મા પિતાની જ સ્વયં શક્તિથી સર્વ જગતને પ્રત્યેક ક્ષણે ક્ષણે અવશ્ય જ્ઞાતૃત્વ શક્તિથી સ્વ-પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સ્વપર્યાયરૂપે અને પરપર્યાયરૂપે અવશ્ય જાણે જ છે. તે જ આત્મસ્વરૂપ તું પિતે જ વિશ્વસ્વરૂપ–વિશ્વજ્ઞાતા સ્વર્યા છે, તેથી મોહભાવને દૂર કરીને નિજ-સવરૂપને પ્રાપ્ત થા. ૨૨.
मोक्षरूपस्त्वमेवाऽऽत्मा, मुक्तिनिजाऽऽत्मनि ध्रुवम् । રામાનમરતા દિગ્નિ-જાતિ યુવકરું વિ રા. નિશ્ચયથી શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ ચિતન્યમય જ્ઞાનદર્શનચારિત્ર સ્વરૂપ આત્મા જડ પુદગલથી ભિન્ન સ્વરૂપ હેવાથી સત્તાએ શુદ્ધ હોવાથી મોક્ષ સ્વરૂપ છે. અને મુક્તતા આત્માના ગુણપર્યાયરૂપ હેઈ આત્મામાં તાદામ્યભાવે સત્તાથી નિશ્ચયભાવે વર્તે છે; તેથી હે આત્મન ! તું એમ નિશ્ચયથી માની લેજે કે આત્માને છેડીને જગતમાં કેઈપણ સ્થળે કેઈપણ જડ-પદાર્થોમાં સત્ય-સ્થિર–સુખ આપવાની જરાપણ શક્તિ નથી જ. ૨૩.
वैषयिकपदार्थेषु, सुखं दुःखं न वस्तुतः। तत्र मिथ्यात्वबोधेन, मोही भवति मानवः ॥२४॥
જગતમાં પાંચ ઈન્દ્રિયથી દેખાતાભે ગવાતા પદાર્થો પોતે તે કેઈને વાસ્તવિક રીતે સુખ કે દુખ આપતા જ નથી. પરતુ જીવાત્માએ પોતાની મિથ્યાત્વમય વાસનાથી માનસિક
For Private And Personal Use Only