________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન પરિવર્તન કરનાર પારસમણિ મહાન ગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રાસાદિક કલમે આળેખાયેલ શ્રી કર્મચાગ ભારતવર્ષના જૈન શૈલીના આ યુગના અજોડ મહાગ્રંથ, માનવજીવનના ઘડતર માટે કર્તવ્યશિક્ષાનું આ ગ્રંથનું પાપાનું અનુપમ છે. એની અદ્વિતીય રોચક શૈલી અને વિરાટ ઐતિહાસિક વિવેચન ભવ્ય છે. ઉપદેશ સર્વગ્રાહ્ય છે. ઉત્તમ અભિપ્રાય સહિત. | કા. 8 પેજી પૃ. 800 ઉમદા કાગળ, ઉત્તમ છપાઈ, રંગીન ચિત્રા, પાકું પુઠું, ભાવવાહી જેકેટ કીં. 12-8-0 ચાગનિષ્ઠ આચાર્ય લેખકે ' શ્રી જયભિપ-૫, તથા શ્રી પાદરાકર, | જીવનચરિત્રમાં ભાત પાડતા-અદ્વિતીય એવા ગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સળંગ જીવન આલેખતે આ ગ્રંથ વાંચો એ જીવનની લ્હાણ છે. સેંકડો ચિત્રા, ઉત્તમ કાગળ, પાકું કપડાનું બાઈન્ડીંગ, કા. 8 પેજી 600 પૃષ્ઠ, ભાવવાહી સચિત્ર જેકેટ કીંમત રૂા. 11-0-0 તથા બીજા મંડળના ગ્રંથા મંગાવે. ઘર લાયબ્રેરી બનાવા. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકે મડી, C/o. શ્રી મંગળદાસ ઘડિયાળી, 347, કાલબાદેવી રોડ, મુંબઈ 2 For Private And Personal Use Only