________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૭] સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ઉદયલાભને જાણીને દેહને પણ ત્યાગ કરી શકાય છે. પ૦૧.
रागो द्वेषस्तथा कामो, लोभः क्रोधश्च वैरिता । कीर्त्यादि वासनासंग, संगमेव विजानत ॥५०२॥
જેને જોઈને વિષયભોગની વૃત્તિ થાય તે રાગ, જેને જોઈને અણગમો થાય તે હેષ, વિષયોનો મેહ વધે તે કામ, વસ્તુને દેખીને સંગ્રહ કરવાનું મન થાય તે લેભ, કેઈને દેખીને મારી નાખવાનું મન થાય તે ક્રોધ, અને વૈરપણું કહેવાય છે, તેમજ લેકમાં પિતાના વખાણ થાય તે કીર્તિ કહેવાય છે. આવી જે વિષયોની વાસના તેને જ્ઞાની સંગ કહે છે. એટલે પુદ્ગલ વસ્તુને જે મોહ તે સર્વ સંગ કહેવાય છે તેને આત્માના હિત માટે ત્યાગ કરવો જોઈએ. ૫૦૨.
स ज्ञेयः सत्यनिस्संगी बाह्य विषयसंग्यपि । कामसंगं विना बाह्य-संगेषु नास्ति बद्धता ॥५०३॥
તેને તમારે સાચે નિસંગી સમજ કે જે અંતરંગથી નિત્સંગી હોય, એટલે બાહ્યથી સર્વ જગતના પાંચ ઇન્દ્રિયોના વિષય ભેગવતાં છતાં પણ મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યવાળો હોય તે અન્ય વિષયે અનાસક્તિપણે ભેગવવા છતાં– સંગી હોવા છતાં બહુ ચીકણું કર્મ બાંધો નથી. ૫૦૩. निर्जिता नामरूपादि,-वासना येनं योगिना। क्रियते तेन सत्प्रीत्या, साक्षात्कारो निजात्मनः ॥५०४॥
જે ગિએ નામરૂપાદિની વાસના સર્વ પ્રકારે છતી
For Private And Personal Use Only