________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૬ ]
સર્વ વસ્તુઓના તથા તેના કાર્યોના ગુણુ પર્યાયામાં સાક્ષિભાવે રહ્યો હાવાથી સર્વ જગતના જીવ અજીવ પર્દિને મારાથી જુદા હું સદા શ્વેતા રહ્યો છું. ૪૯૮.
हानि लभो न मे किञ्चिद्, विश्वतः समभाविनः । हानि लभः सुखं दुःखं, बाह्येन तत्तु कल्पितम् ॥ ४९९ ॥
હું સવ જગમાં સમભાવને ધરતા હોવાથી મને નુકશાન કે લાભ ક્યારેય કંઈપણ થતા નથી. હાનિ કે લાલ, સુખ કે દુઃખ આ બધી માહ્ય કલ્પનાએ છે. આત્માને તેમાં કઈ લાગતું-વળગતું નથી. ૪૯૯.
"
आत्मज्ञानं प्रकर्त्तव्यं, जडज्ञानं ततः क्रमात् । देहाहारादिकर्माणि कार्याणि हि विवेकतः ॥ ५०० ॥ આત્માએ પાતાની ઉન્નતિ માટે આત્મ-સ્વરૂપનું યથાજ્ઞાન અવશ્ય કરવું જ જોઇએ. અને તે આત્મજ્ઞાન પછી અનુક્રમે જડ પદાર્થોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઇએ. જેથી શરીર, ઇન્દ્રિય, મન તથા કર્મોના સ્વરૂપના આધ થવાથી સ્વપર યથાથ વિવેક જાગૃત થાય છે, અને તેથી કરવા યાગ્ય અને નહિ કરવા ચેાગ્ય કાર્યાંનુ જ્ઞાન થાય છે. ૫૦૦
देहा देहनिलाभादि - कार्य ज्ञात्वा विवेकतः ।
शरीरावधि तद् योग्य, कर्त्तव्यं स्वोपयोगतः ॥ ५०१ ॥
ટ્રુડુ-ઇન્દ્રિયા મન કમ કે જે શુભાશુભ હોય તેના કાર્યોનેા વિવેક કરી તેવા કાર્યો સાક્ષિભાવે કરવા. પેાતાના દેહની લાભ-હાનિને પણ ધ્યાનમાં રાખીને સર્વ લેાકના ભલાને માટે ઉદ્યમ કરવા, કદાપિ શરીરને છેડવાનેા પ્રસંગ આવે તેાપણુ
For Private And Personal Use Only