________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૦ ] દષ્ટિથી પર હોવાથી સારી રીતે પૂર્ણ આત્મસ્વરૂપના આનંદને અનુભવ નિત્ય કરું છું. ૪૭૭.
लोकसंज्ञा जिता येन, नामरूपादिवासना । मुक्तिस्तेन कृता हस्ते, जितं सर्व च तेन हि ॥४७८॥
જે યેગીઓએ લોકસંજ્ઞા જીતી લીધી છે અને જેમને નામરૂપ કીતિ અને અપકીતિને ભય નષ્ટ થયો છે તેવા આમા
એ મુક્તિ પોતાના હાથમાં કરી છે અને તેઓએ જ આ સંપૂર્ણ જગત્ જીતી લીધું છે. ૪૭૮.
लोकैपणादिभिर्मुक्तो, मुक्त एव न संशयः। सर्वकर्माणि कर्तु स, योग्यो भवति मानवः ॥४७९।।
જે ભવ્યાત્મા આત્મ-રવરૂપનું સમ્યજ્ઞાન પામીને સમ્યમ્ દર્શન–ચારિત્ર-ભાવને ભજતે છતાં, લોકએષણાથી મુક્ત થયેલે ચેગી અવશ્ય મુક્ત જ સમજો. તેમાં જરા પણ સંશય નથી અને જગતહિતના સર્વ કર્મો કરવાને તે ગ્ય જ થાય છે. ૪૭૯, यमादितः प्रभिन्नाऽऽत्मा, यमादिकं हि साधनम् । साधनेषु न मुह्यामि, साधयिष्ये स्वसिद्धताम् ॥४८०॥
યમ-નિયમ-આસન-પ્રાણાયામ પ્રત્યાહાર વગેરે યોગ સાધનના જે બાહ્ય અંગે છે, તેમાં આમસ્વરૂપતાને અસંભવ છે. આત્મા તેથી અત્યન્ત ભિન્ન છે. તેની સાધના આતમવરૂપ પ્રાપ્ત કરવામાં કારણભૂત ભલે બને, પણ તે ઉપાદાન કારણ ન હોવાથી તેમાં હું મેહ નથી જ પામતો, જેથી આમસાક્ષાતકારરૂપ મારા સાધ્યને હું જરૂર સિદ્ધ કરીશ જ, ૪૮૦.
For Private And Personal Use Only