________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ].. સંગ્રહનયની દષ્ટિએ જોવામાં આવે તે જણાશે કે બ્રહ્મનું સ્વરૂપ બાહ્ય પદાર્થોના સંકલ્પ વિનાનું શુદ્ધ સ્વરૂપ છે. તેમજ વિકલ્પને ત્યાગ કરવાથી તે સ્વયમ્ભરમણ સમુદ્રના જેવો સ્થિર છે. બાહ્ય પુદ્ગલમય જે ક્રિયાઓ થાય છે તેને ત્યાગ કરીને મનને સંકલ્પ-વિકલ્પથી દૂર કરવાથી શુદ્ધ જ્ઞાન-દર્શનચારિત્રમય ચિદઘન સ્વરૂપે આત્મા જ છે એમ સહજ ભાવે સ્વભાવમય આત્માને અનુભવ તમને અવશ્ય થશે તેમ પરમપૂજ્ય પરમાત્મા તીર્થંકરે જણાવે છે. ૯. संकल्पेभ्यो विकल्पेभ्यो, यदा मुक्तो भविष्यसि ।। निर्विकल्पोदधिं ब्रह्म, स्वात्मानं द्रक्ष्यसि स्वयम् ॥१०॥
હે ભવ્યાત્મન ! તું જયારે સંકલ્પ-વિકલ્પથી જુદે પડીશ, અને સંકલ્પ-વિકલ્પને ત્યાગ કરીશ અને નિર્વિકલ્પ સ્વયંભૂરમણ સાગર સમાન સ્થિર થઈશ ત્યારે નિર્વિકલ્પ બ્રહ્મસ્વરૂપ આત્માને તુ વયં સ્વશક્તિથી જઈશ. ૧૦ स्वातन्त्र्यं स्वाऽऽत्मनि व्यक्तं, मोहादिदोषवर्जितम् । पारतव्यं तु मोहेन, सर्वदा सर्वदेहिनाम् ॥११॥
આત્માનું પિતાની સહજ શક્તિથી સ્વતંત્રપણું છે-મોહ, માન, માયા, લાભ, અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધાદિ તથા કામાદિ ઈન્દ્રિય-વિષયસેગના દેથી જુદા થયેલા આત્માનું સ્વતંત્ર પણે વ્યક્તરૂપે પ્રગટ થાય છે, જ્યાં સુધી મેહાદિ દોષથી ઘેરાયેલો હોય ત્યાં સુધી તો સર્વ આત્માઓ સદા સર્વદા મેહમહારાજાના પરવશ બની કેદી જેવી જ દશા ભેગવે છે. ૧૧.
For Private And Personal Use Only