________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૪ ] જેવી રીતે આયુર્વેદના વિશારદે જવર, પાંડુ, ક્ષય વગેરે મહારે ઉપર જુદા જુદા પ્રકારના ઓષધોને પ્રયોગ કરીને વિવિધ રીતે અનુપાન કરાવીને રેગીના મહાન રોગને નાશ કરે છે. તેમ સર્વ દર્શનના ધર્મના આચાર્યો વિચિત્ર તપજપ-ધ્યાન-પૂજા-સેવા-ભક્તિના અનુષ્ઠાને ભક્ત પાસે કરાવીને તેના આત્માના ચિત્તની શુદ્ધિ કરાવે છે, એટલે જેવી રીતે રેગી વિદ્યાની દવાથી નિરોગી થાય છે, તેમ સર્વ દર્શનકારે તેઓના ભક્તોની ચિત્તની શુદ્ધિ અર્થે તેવા તેવા પ્રકારના અનુષ્ઠાન કરાવે છે. ૪૨૧.
वैद्या औषधयो रोगा, विविधाश्च यथा तथा । धर्माश्च गुरवः सर्वे, ह्याचारा विविधा मताः ॥४२२॥
જેમ વૈદ્યો, ઔષધિઓ અને ગે નાના પ્રકારના છે, તેવી જ રીતે ધર્મો, ધર્મગુરુઓ અને ધર્મના અનુષ્ઠાને વિવિધ પ્રકારના છે. ૪૨૨.
तारतम्यं च वैयेषु रोगेषु ह्यौषधादिषु । तथा वक्तृषु धर्मेषु, धर्मकर्मसु दृश्यते ॥४२३॥
જેમ વૈદ્યોમાં, રોગમાં અને ઔષધમાં તારતમ્યતા રહેલી છે, તેમ દરેક ધર્મોમાં, ધર્મોપદેશકમાં અને ધર્મના અનુકાનેમાં પણ તારતમ્યતા રહેલી છે. ૪૨૩.
इत्येवं जैनधर्मस्य, स्याद्वादज्ञानबोधतः । જ્ઞાતા મા કાઢમ, જૈનધર્મ વાર કરા
એ પ્રમાણે જૈન ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત તે અગાધ જ્ઞાનસમુદ્ર છે. અને બીજા ધર્મો નદીઓ સરખા જૈન ધર્મના અંગ
For Private And Personal Use Only